ગુજરાતી લોક/હાસ્ય ડાયરો

મિત્રો આ ગ્રુપ ને જોઈન કરો અને રોજ જુઓ એકદમ સૌરાષ્ટ્ર ના લોક સાહિત્ય ની વાતો , લોકડાયરો , પૌરાણિક ભજનો , લોકગીતોવિવિધ ખ્યાતનામ કલાકારો ના કાંઠે ગવાયેલ દુહા, છંદ અને સૌરાષ્ટ્ર ના ઈતિહાસ ની વાતો , ચારણી સાહિત્ય અને ભરપુર મનોરંજન માણી શકશો. અને રોજ જુઓ એકદમ નવા અવનવા જોક્સ, કોમેડી ફોટા અને વિડિઓ, રસપ્રદ હકીકતો અને ઘણુંબધું... દરેક મિત્રો પોતાના મિત્રો ને એડ કરે... 1) આ ગ્રુપમાં માત્ર લોકડાયરો,પૌરાણિક ભજનો વગેરે સિવાય કોઈ પણ પ્રકારના મેસેજીસ મોકલવા નહિ. 2) આ ગ્રુપ માં કોઈપણ જાતની નગ્નતા, અશ્લીલ ફોટા, વિડિઓ કે જોક્સ શેર કરવા નહિ. 3) આ ગ્રુપ કોઈપણ જાતની ધંધાકીય જાહેરાત કે પ્રચાર કરવો નહિ. 4) ગ્રુપ ના અન્ય કોઈ પણ સભ્ય વિષે ખરાબ ટિપ્પણી કરવી નહિ. 5) ગ્રુપ ના નિયમો નું પાલન નહિ કરનાર વ્યક્તિ ને ગ્રુપ માંથી નીકાળી નાખવામાં આવશે.
* Report this group X